પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવીન કુમારને બર્મિંગહામ CWG 2022માં પુરુષોની ફ્રી સ્ટાઇલ 74 કિગ્રા કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“વધુ સિધ્ધિ આપણા કુસ્તીબાજોને આભારી છે. નવીન કુમારને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન. તેમનો અસાધારણ આત્મવિશ્વાસ અને ઉત્તમ ટેકનિક સંપૂર્ણ પ્રદર્શનમાં છે. તેમને આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ. #Cheer4India”
More glory thanks to our wrestlers. Congratulations to Naveen Kumar for winning a Gold medal. His remarkable confidence and excellent technique have been on full display. Best wishes for his upcoming endeavours. #Cheer4India pic.twitter.com/hAs4IO3KCX
— Narendra Modi (@narendramodi) August 6, 2022
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com