પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે દલાઈ લામાને તેમના 87મા જન્મદિવસ પર ફોન પર શુભેચ્છા પાઠવી છે. તેમણે દલાઈ લામાના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરી હતી.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“પરમ પવિત્ર @દલાઈલામાને આજે વહેલી સવારે ફોન પર 87મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અમે તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ.”
Conveyed 87th birthday greetings to His Holiness the @DalaiLama over phone earlier today. We pray for his long life and good health.
— Narendra Modi (@narendramodi) July 6, 2022
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Conveyed 87th birthday greetings to His Holiness the @DalaiLama over phone earlier today. We pray for his long life and good health.
— Narendra Modi (@narendramodi) July 6, 2022