પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રએ જાહેર સ્વચ્છતા પ્રણેતા ડૉ બિંદેશ્વર પાઠક વિશે એક લેખ લખ્યો જેમનું તાજેતરમાં અવસાન થયું.
X પર પોસ્ટ કરીને, શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. પાઠક સાથેના તેમના જોડાણને યાદ કર્યું અને લેખની લિંક શેર કરી
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું:
“મારું સદ્ભાગ્ય છે કે મને સ્વચ્છતાના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનાર ડૉ. બિંદેશ્વર પાઠકના જીવન અને મિશનને ખૂબ નજીકથી જાણવાની તક મળી. આ લેખ તેમને સમર્પિત છે”
यह मेरा सौभाग्य रहा है कि स्वच्छता के क्षेत्र में अमूल्य योगदान देने वाले डॉ. बिंदेश्वर पाठक जी के जीवन और मिशन को मुझे बहुत करीब से जानने का अवसर मिला। इसी को समर्पित मेरा यह आलेख… https://t.co/wLVyTi7w6E
— Narendra Modi (@narendramodi) August 20, 2023
CB/GP/NP
%
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com