પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામી રાજર્ષિ મુનિના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ વર્ષોથી યોગમાં તેમના અભૂતપૂર્વ યોગદાનની નોંધ લીધી. તેમણે દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને શોકગ્રસ્ત અનુયાયીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામિ રાજર્ષિ મુનિના બ્રહ્મલીન થયાના સમાચાર દુ:ખદ છે. તેઓએ વર્ષો સુધી યોગના સંવર્ધન અને વિકાસનું કાર્ય કર્યું. સદ્ગતના આત્માની શાંતિ માટે અંતરમનથી પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥”
લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામિ રાજર્ષિ મુનિના બ્રહ્મલીન થયાના સમાચાર દુ:ખદ છે. તેઓએ વર્ષો સુધી યોગના સંવર્ધન અને વિકાસનું કાર્ય કર્યું. સદ્ગતના આત્માની શાંતિ માટે અંતરમનથી પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥
— Narendra Modi (@narendramodi) August 30, 2022
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com