Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પરીક્ષાના યોદ્ધાઓ માટે, પરીક્ષાના સમયે સૌથી મોટી સાથી સકારાત્મકતા છે: પ્રધાનમંત્રી


પરીક્ષાની તૈયારી દરમિયાન વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સાથી તરીકે સકારાત્મકતાના મહત્વ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને આવતીકાલનો પરીક્ષા પે ચર્ચાએપિસોડ જોવા વિનંતી કરી છે.

MyGovIndia દ્વારા X પરની પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું:

“#ExamWarriors માટે પરીક્ષાના સમય દરમિયાન સૌથી મોટા સાથીઓમાં સકારાત્મકતા છે. આવતીકાલનો પરીક્ષા પે ચર્ચાએપિસોડ આ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે અને આપણી સાથે @VikrantMassey અને @bhumipednekar પોતાના વિચાર શેર કરશે.”

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com