પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકોના જીવન પર પાછલા દાયકાની ઊંડી અસરને પ્રકાશિત કરતા એક આંતરદૃષ્ટિપૂર્ણ દોરને સ્વીકાર્યો છે. આ પશ્ચાદ્દવર્તી રાષ્ટ્ર અને તેના નાગરિકોની પરિવર્તનશીલ યાત્રા દર્શાવે છે.
ઈન્ફોઈન્ડાટા હેન્ડલ દ્વારા X પરની પોસ્ટનો જવાબ આપતાં શ્રી મોદીએ લખ્યું:
“છેલ્લા દાયકામાં લોકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું છે તેની ઝલક આપતો એક આંતરદ્રષ્ટિપૂર્ણ થ્રેડ.”
An insightful thread, offering a glimpse of how people’s lives have been transformed over the last decade. https://t.co/XYY6Tf36p0
— Narendra Modi (@narendramodi) December 31, 2024
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
An insightful thread, offering a glimpse of how people’s lives have been transformed over the last decade. https://t.co/XYY6Tf36p0
— Narendra Modi (@narendramodi) December 31, 2024