Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની થાઇલેન્ડ મુલાકાત


1. ભારત-થાઇલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના અંગે સંયુક્ત ઘોષણા

2. ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ અંગે થાઇલેન્ડના ડિજિટલ અર્થતંત્ર અને સોસાયટી મંત્રાલય અને ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય વચ્ચે સમજૂતી

3. ગુજરાતના લોથલ ખાતે રાષ્ટ્રીય દરિયાઇ વારસો સંકુલ (NMHC)ના વિકાસ માટે ભારત સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સાગરમાલા વિભાગ અને થાઇલેન્ડના સંસ્કૃતિ મંત્રાલયના લલિત કલા વિભાગ વચ્ચે સમજૂતી

4. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ક્ષેત્રમાં સહયોગ અંગે ભારતના રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ લિમિટેડ (NSIC) અને થાઇલેન્ડના લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રમોશન કાર્યાલય (OSMEP) વચ્ચે સમજૂતી

5. ભારતના ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલય (MDoNER) અને થાઇલેન્ડના વિદેશ મંત્રાલય વચ્ચે સમજૂતી

6. ભારતના નોર્થ ઇસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ્સ એન્ડ હેન્ડલૂમ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NEHHDC) અને થાઇલેન્ડ સરકારની ક્રિએટિવ ઇકોનોમી એજન્સી (CEA) વચ્ચે MoU

AP/IJ/GP/JD