પરિણામોની યાદી
1. |
ભારત સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે કામદારોની ભરતી, રોજગારી અને સ્વદેશાગમન પર સમજૂતીકરાર (એમઓયુ) |
ડૉ. એસ. જયશંકર, ભારતનાં વિદેશ મંત્રી |
વાયબી શ્રી સ્ટીવન સિમ ચી કીઓંગ, માનવ સંસાધન મલેશિયાના મંત્રી |
2 |
આયુર્વેદ અને ચિકિત્સાની અન્ય પરંપરાગત પદ્ધતિઓમાં સહકાર સ્થાપિત કરવા માટે મલેશિયાની સરકાર અને પ્રજાસત્તાક ભારતની સરકાર વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ).
|
ડૉ. એસ. જયશંકર, ભારતનાં વિદેશ મંત્રી |
વાય.બી. દાતો‘સેરી ઉતામા હાજી મોહમ્મદ હાજી હસન, વિદેશ મંત્રી, મલેશિયા |
3. |
મલેશિયાની સરકાર અને પ્રજાસત્તાક ભારતની સરકાર વચ્ચે ડિજિટલ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ). |
ડૉ. એસ. જયશંકર, ભારતનાં વિદેશ મંત્રી |
વાય.બી. દાતો‘ ગોવિંદસિંહ ડિજિટલમાલૈયાના દેવનિસ્ટર |
4. |
પ્રજાસત્તાક ભારતની સરકાર અને મલેશિયાની સરકાર વચ્ચે સંસ્કૃતિ, કળા અને વારસાનાં ક્ષેત્રમાં સહકાર પર કાર્યક્રમ |
ડૉ. એસ. જયશંકર, ભારતનાં વિદેશ મંત્રી |
વાયબી દાતો શ્રી ટિઓંગ કિંગ સિંગ, પ્રવાસન, કળા અને સંસ્કૃતિ મંત્રી, મલેશિયા |
5. |
મલેશિયાની સરકાર અને પ્રજાસત્તાક ભારતની સરકાર વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ). |
ડૉ. એસ. જયશંકર, ભારતનાં વિદેશ મંત્રી |
વાયબી દાતો શ્રી ટિઓંગ કિંગ સિંગ, પ્રવાસન, કળા અને સંસ્કૃતિ મંત્રી, મલેશિયા |
6. |
મલેશિયા સરકારના યુવા અને રમતગમત મંત્રાલય તથા પ્રજાસત્તાક ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય વચ્ચે યુવાનો અને રમતગમતમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ) |
ડૉ. એસ. જયશંકર, ભારતનાં વિદેશ મંત્રી |
વાય.બી. દાતો‘સેરી ઉતામા હાજી મોહમ્મદ હાજી હસન, વિદેશ મંત્રી, મલેશિયા |
7. |
મલેશિયાની સરકાર અને પ્રજાસત્તાક ભારતની સરકાર વચ્ચે સરકારી વહીવટ અને શાસનને લગતા સુધારાના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ). |
શ્રી જયદીપ મજુમદાર, સચિવ (પૂર્વ), વિદેશ મંત્રાલય, ભારત |
વાય.બી.એચ.જી. દાતો‘શ્રી વાન અહમદ દહલાન હાજી અબ્દુલ અઝીઝ, મલેશિયાના જાહેર સેવા મહાનિદેશક |
8. |
આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર સેવા સત્તામંડળ (આઇએફએસસીએ) વચ્ચે લાબુઆન ફાઇનાન્સિયલ સર્વિસીસ ઓથોરિટી સાથે પારસ્પરિક સહકારનાં સંબંધમાં સમજૂતીકરાર (એમઓયુ). |
શ્રી. બી.એન.રેડ્ડી, મલેશિયામાં ભારતના હાઈ કમિશનર |
વાય.બી.એચ.જી. ડાટો‘ વાન મોહમ્મદ ફડઝમી ચે વાન ઓથમેન ફડઝિલાન, ચેરમેન, એલ.એફ.એસ.એ. |
9. |
19 ઓગસ્ટ, 2024ના રોજ યોજાયેલી 9મી ઇન્ડિયા–મલેશિયા સીઇઓ ફોરમનો રિપોર્ટ પ્રસ્તુત કરવો |
ભારત–મલેશિયા સીઈઓ ફોરમના સહ–અધ્યક્ષો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી નિખિલ મેસવાણી અને મલેશિયા–ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (એમઆઇબીસી)ના પ્રમુખ તાન શ્રી કુના સિત્તમપલમ દ્વારા સંયુક્તપણે ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને મલેશિયાના રોકાણ, વેપાર અને ઉદ્યોગ મંત્રી વાયબી તેંગકુ દતુક સેરી ઉતામુલ તેંગકુ અબ્દુલ અઝીઝને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
|
ક્રમ | એમઓયુ/સમજૂતી | એમઓયુના આદાન-પ્રદાન માટે ભારતીય પક્ષ તરફથી પ્રતિનિધિ | એમઓયુના આદાન-પ્રદાન માટે મલેશિયા તરફથી પ્રતિનિધિ |
---|
ઘોષણાઓ
ક્રમ |
ઘોષણાઓ |
1. |
ભારત અને મલેશિયાના સંબંધોને વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવામાં આવ્યા |
2. |
ભારત– મલેશિયાનું સંયુક્ત નિવેદન |
3 |
મલેશિયાને 200,000 મેટ્રિક ટન સફેદ ચોખાની વિશેષ ફાળવણી |
4. |
મલેશિયાના નાગરિકો માટે 100 વધારાના આઇટીઇસી સ્લોટની ફાળવણી |
5. |
ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (આઇબીસીએ)માં સ્થાપક સભ્ય તરીકે મલેશિયા જોડાય છે |
6. |
મલેશિયાની યુનિવર્સિટી ટુન્કુ અબ્દુલ રહેમાન (યુટીએઆર)માં આયુર્વેદ ચેરની સ્થાપના |
7. |
મલેશિયાની મલાયા યુનિવર્સિટીમાં ભારતીય અધ્યયનના થિરુવલ્લુવર ચેરની સ્થાપના |
8. |
ઇન્ડિયા–મલેશિયા સ્ટાર્ટઅપ એલાયન્સ હેઠળ બંને દેશોમાં સ્ટાર્ટ–અપ ઇકોસિસ્ટમ વચ્ચે સહકાર |
9. |
ભારત– મલેશિયા ડિજિટલ કાઉન્સિલ |
10. |
9માં ભારત–મલેશિયા સીઈઓ ફોરમનું આયોજન |
AP/GP/JD
Addressing the press meet with PM @anwaribrahim of Malaysia. https://t.co/7pr6RRm908
— Narendra Modi (@narendramodi) August 20, 2024
प्रधानमंत्री बनने के बाद, अनवर इब्राहिम जी का भारत का यह पहला दौरा है।
— PMO India (@PMOIndia) August 20, 2024
मुझे खुशी है कि मेरे तीसरे कार्यकाल की शुरुआत में ही भारत में आपका स्वागत करने का अवसर मिल रहा है: PM @narendramodi
भारत और मलेशिया के बीच Enhanced Strategic Partnership का एक दशक पूरा हो रहा है।
— PMO India (@PMOIndia) August 20, 2024
और पिछले दो सालों में, प्रधानमंत्री अनवर इब्राहिम के सहयोग से हमारी पार्ट्नर्शिप में एक नई गति और ऊर्जा आई है।
आज हमने आपसी सहयोग के सभी क्षेत्रों पर व्यापक रूप से चर्चा की: PM @narendramodi
आज हमने निर्णय लिया है कि हमारी साझेदारी को Comprehensive Strategic Partnership के रूप में elevate किया जाएगा।
— PMO India (@PMOIndia) August 20, 2024
हमारा मानना है कि आर्थिक सहयोग में अभी और बहुत potential है: PM @narendramodi
मलेशिया की “यूनिवर्सिटी तुन्कु अब्दुल रहमान” में एक आयुर्वेद Chair स्थापित की जा रही है।
— PMO India (@PMOIndia) August 20, 2024
इसके अलावा, मलेया यूनिवर्सिटी में तिरुवल्लुवर चेयर स्थापित करने का निर्णय भी लिया गया है: PM @narendramodi
ASEAN और इंडो-पेसिफिक क्षेत्र में मलेशिया, भारत का अहम पार्टनर है।
— PMO India (@PMOIndia) August 20, 2024
भारत आसियान centrality को प्राथमिकता देता है।
हम सहमत हैं कि भारत और आसियान के बीच FTA की समीक्षा को समयबद्द तरीके से पूरा करना चाहिए: PM @narendramodi