નોકિયાના પ્રમુખ અને સીઈઓ શ્રી પેક્કા લંડમાર્કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“શ્રી @PekkaLundmark સાથે ફળદાયી મીટિંગ જેમાં અમે ટેક્નોલોજી સંબંધિત પાસાઓ અને સમાજના કલ્યાણ માટે તેનો લાભ ઉઠાવવાની ચર્ચા કરી. અમે નેક્સ્ટ જનરેશન ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં ભારતની પ્રગતિની પણ ચર્ચા કરી.”
A fruitful meeting with Mr. @PekkaLundmark in which we discussed aspects relating to technology and leveraging it for the welfare of society. We also discussed India’s strides in building next generation digital infrastructure. https://t.co/oFsEUMib0v
— Narendra Modi (@narendramodi) March 13, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com