Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નેપાળના લુમ્બિની ખાતે બુદ્ધ જયંતીની ઉજવણી

નેપાળના લુમ્બિની ખાતે બુદ્ધ જયંતીની ઉજવણી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના લુમ્બિની ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને મેડિટેશન હોલમાં 2566મી બુદ્ધ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી. તેમની સાથે નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શેર બહાદુર દેઉબા અને તેમના જીવનસાથી ડૉ. આરઝુ રાણા દેઉબા.

નેપાળના માનનીય સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી પ્રેમ બહાદુર આલે, જેઓ લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ (એલડીટી)ના અધ્યક્ષ છે, લુમ્બિનીના માનનીય મુખ્યમંત્રી શ્રી કુલ પ્રસાદ કે.સી., LDTના ઉપાધ્યક્ષ, આદરણીય મેત્તેય શાક્ય પુટ્ટા અને નેપાળ સરકારના કેટલાક મંત્રીઓ ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં સામેલ હતા.

બંને પ્રધાનમંત્રીઓએ લગભગ 2500 ઉપસ્થિતોને સંબોધિત કર્યા, જેમાં સાધુઓ, બૌદ્ધ વિદ્વાનો અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સામેલ હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com