Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નિષ્કર્ષોની યાદી: 7મા આંતરસરકારી પરામર્શ માટે જર્મનીના ચાન્સેલરની ભારતની મુલાકાત

નિષ્કર્ષોની યાદી: 7મા આંતરસરકારી પરામર્શ માટે જર્મનીના ચાન્સેલરની ભારતની મુલાકાત


 

 

સંધિઓ

1.

ગુનાહિત બાબતોમાં પારસ્પરિક કાનૂની સહાયતા સંધિ (એમએલએટી)

સુશ્રી અન્નાલેના બારબોક, વિદેશ મંત્રી

શ્રી રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી

કરારો

2.

વર્ગીકૃત માહિતીના આદાનપ્રદાન અને પારસ્પરિક સુરક્ષા પર સમજૂતી

સુશ્રી અન્નાલેના બારબોક, વિદેશ મંત્રી

ડૉ. એસ. જયશંકર, વિદેશ મંત્રી

દસ્તાવેજો

3.

ઇન્ડોજર્મન ગ્રીન હાઇડ્રોજન રોડ મેપ

ડો. રોબર્ટ હેબેક, આર્થિક બાબતો અને આબોહવા ક્રિયાન્વયન મંત્રી

શ્રી પીયૂષ ગોયલ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી

4.

નવીનીકરણ અને ટેકનોલોજી પરનો રોડ મેપ

સુશ્રી બેટ્ટીના સ્ટાર્કવોટ્ઝિંગર, શિક્ષણ અને સંશોધન મંત્રી (બી.એમ.બી.એફ.)

શ્રી અશ્વિની વૈષ્ણવ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી

ઘોષણાઓ

5.

રોજગાર અને શ્રમના ક્ષેત્રમાં આશયની સંયુક્ત જાહેરાત

શ્રી હુબર્ટસ હેઇલ, ફેડરલ મિનિસ્ટર ઓફ લેબર એન્ડ સોશિયલ અફેર્સ

ડો. મનસુખ માંડવિયા, શ્રમ અને રોજગાર મંત્રી

6.

અદ્યતન સામગ્રીઓ પર સંશોધન અને વિકાસમાં સંયુક્ત સહકાર માટે આશયની સંયુક્ત ઘોષણા

સુશ્રી બેટ્ટીના સ્ટાર્કવોટ્ઝિંગર, શિક્ષણ અને સંશોધન મંત્રી (બી.એમ.બી.એફ.)

ડૉ. જિતેન્દ્ર સિંહ, રાજ્ય કક્ષાનાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી (સ્વતંત્ર હવાલો)

7

તમામ માટે ઇન્ડોજર્મન ગ્રીન અર્બન મોબિલિટી પાર્ટનરશીપ પર આશયની સંયુક્ત જાહેરાત

ડો. બાર્બેલ કોફલર, સંસદીય રાજ્ય સચિવ, બી.એમ.ઝેડ.

શ્રી વિક્રમ મિશ્રી, વિદેશ સચિવ

MoUs

8.

કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી શિક્ષણ અને તાલીમના ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ)

સુશ્રી બેટ્ટીના સ્ટાર્કવોટ્ઝિંગર, શિક્ષણ અને સંશોધન મંત્રી (બી.એમ.બી.એફ.)

શ્રી જયંત ચૌધરી, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા

ક્રમ સંધિઓ/સમજૂતી કરારો/દસ્તાવેજો/ઘોષણાઓના નામ જર્મન બાજુથી આમના દ્વારા આદાનપ્રદાન કરવામાં આવ્યું ભારત તરફથી આમના દ્વારા આદાન-પ્રદાન કરવામાં આવ્યું

AP/GP/JD