ક્રમ | સમજૂતી કરારો/ સમજૂતીઓ/સુધારાઓ | ક્ષેત્રો |
1. | આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભારત ફ્રાંસનું ઘોષણાપત્ર (એઆઇ) | ટેકનોલોજી અને નવીનીકરણ, એસએન્ડટી |
2. | ભારત–ફ્રાંસ ઇનોવેશન વર્ષ 2026 માટે લોગો લોંચ | ટેકનોલોજી અને નવીનીકરણ, એસએન્ડટી |
3. | ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીએસટી) અને ઇન્સ્ટિટ્યૂટ નેશનલ ડી રેચે એન ઇન્ફોર્મેટીક એટ ઓટોમેટીક (આઇએનઆરઆઇએ) વચ્ચે ઇન્ડો–ફ્રેન્ચ સેન્ટર ફોર ધ ડિજિટલ સાયન્સિસની સ્થાપના કરવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ | ટેકનોલોજી અને નવીનીકરણ, એસએન્ડટી |
4. | ફ્રેન્ચ સ્ટાર્ટ–અપ ઇન્ક્યુબેટર સ્ટેશન એફ ખાતે 10 ભારતીય સ્ટાર્ટ અપની યજમાની માટે સમજૂતી | ટેકનોલોજી અને નવીનીકરણ, એસએન્ડટી |
5. | એડવાન્સ મોડ્યુલર રિએક્ટર્સ અને સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ પર ભાગીદારીની સ્થાપના પર આશયની ઘોષણા | નાગરિક પરમાણુ ઊર્જા |
6. | ગ્લોબલ સેન્ટર ફોર ન્યૂક્લિયર એનર્જી પાર્ટનરશિપ (જીસીએનઇપી) સાથે સહકાર સાથે સંબંધિત ફ્રાંસનાં કમિસેરિયાત એનાંઇલ એનર્જી એટોમિક એન્ડ ઓક્સ એનર્જીસ અલ્ટરનેટિવ્સ ઑફ ફ્રાન્સ (સીએઇ) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)નું નવીનીકરણ | નાગરિક પરમાણુ ઊર્જા |
7. | જીસીએનઇપી ભારત અને ઇન્સ્ટિટ્યૂટ ફોર ન્યૂક્લિયર સાયન્સ એન્ડ ટેકનોલોજી (આઇએનએસટીએન) ફ્રાન્સ વચ્ચે સહકાર સાથે સંબંધિત ભારતનાં ડીએઇ અને ફ્રાંસનાં સીઇએ વચ્ચે અમલીકરણની સમજૂતી | નાગરિક પરમાણુ ઊર્જા |
8. | ત્રિકોણીય વિકાસ સહકાર પર જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઈન્ટેન્ટ | ઈન્ડો–પેસિફિક/સાતત્યપૂર્ણ વિકાસ |
9. | માર્સેલીમાં ભારતના વાણિજ્ય દૂતાવાસનું સંયુક્ત ઉદઘાટન | સંસ્કૃતિ/ લોકો– થી–લોકો |
10. | પર્યાવરણ ક્ષેત્રે ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન, બાયોડાયવર્સિટી, જંગલો, દરિયાઇ બાબતો અને મત્સ્યપાલન મંત્રાલય તથા પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય વચ્ચે ઇરાદાની જાહેરાત. | પર્યાવરણ |
AP/IJ/GP/JD