પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં મહિલા સશક્તીકરણ માટે નારી શક્તિ વંદન અધિનિયમના મહત્વ પર ભાર મૂક્યો છે.
નારી શક્તિ વંદન અધિનિયમ પર કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ લખેલા લેખ વિશે વાત કરતા, પ્રધાનમંત્રી કાર્યાલય X પર પોસ્ટ કરવામાં આવ્યું;
“કેન્દ્રીય મંત્રી, શ્રી @kishanreddybjp, લખે છે કે કેવી રીતે તાજેતરમાં પસાર થયેલ નારી શક્તિ વંદન અધિનિયમ એ સશક્તીકરણનું પ્રતિક છે અને આપણા રાષ્ટ્રને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવા માટે મહિલાઓ માટે આહવાન છે.”
Union Minister, Shri @kishanreddybjp, writes how the recently passed Nari Shakti Vandan Adhiniyam is a symbol of empowerment and a call for women to lead our nation towards a brighter future. https://t.co/9cjhUud0mB
— PMO India (@PMOIndia) October 16, 2023
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com