પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની ઝલક શેર કરી છે. શ્રી મોદીએ વીડિયો માટે વોઈસ ઓવરના રૂપમાં નાગરિકોના વિચારો રજૂ કર્યા છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
“નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે. આ વિડિયો આ પ્રતિષ્ઠિત ઈમારતની ઝલક આપે છે. મારી એક ખાસ વિનંતી છે- આ વિડિયો તમારા પોતાના વૉઇસ-ઓવર સાથે શેર કરો, જે તમારા વિચારો જણાવે છે. હું તેમાંથી કેટલાકને ફરીથી ટ્વીટ કરીશ. #MyParliamentMyPride નો ઉપયોગ કરવાનું ભૂલશો નહિ.”
The new Parliament building will make every Indian proud. This video offers a glimpse of this iconic building. I have a special request- share this video with your own voice-over, which conveys your thoughts. I will re-Tweet some of them. Don’t forget to use #MyParliamentMyPride. pic.twitter.com/yEt4F38e8E
— Narendra Modi (@narendramodi) May 26, 2023
YP/GP/JD