Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષ અને પાકિસ્તાનના સંસદ સભ્ય શ્રી ઈમરાન ખાને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષ અને પાકિસ્તાનના સંસદ સભ્ય શ્રી ઈમરાન ખાનના આગ્રહ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમની સાથે મુલાકાત કરી. શ્રી ઈમરાન ખાને પ્રધાનમંત્રીને પાકિસ્તાન આવવાનું નિમંત્રણ પણ આપ્યું.

શિષ્ટાચાર મુલાકાત દરમિયાન તેમણે હમણાં જ વિકસિત થયેલા દ્વિપક્ષીય સંબંધોનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે આનાથી બંને દેશોની વચ્ચે સહયોગનો સંબંધ વધશે.

J.Khunt/GP