Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

તવાંગમાં ભૂસ્ખલનના પીડિતો માટે પ્રધાનમંત્રીએ અનુગ્રહ રાહત રાશિ ફાળવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ભૂસ્ખલનની દૂર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા તથા ગંભીર રૂપથી ઘાયલ વ્યક્તિને રૂ. 50,000ની અનુગ્રહ રાશિ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (પીએમએનઆરએફ)માંથી આપવાની જાહેરાત કરી છે.

J.Khunt/GP