Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

તમિલનાડુના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

તમિલનાડુના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા


તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી પનીરસેલ્વમ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

બંને વચ્ચે થયેલી બેઠકમાં સુપ્રીમ કોર્ટે જલ્લીકટ્ટુ પર મૂકેલા પ્રતિબંધની ચર્ચા થઈ હતી.

જ્યારે પ્રધાનમંત્રીએ જલ્લિકટ્ટુના સાંસ્કૃતિક મહlત્વનો સ્વીકાર કર્યો હતો, ત્યારે તેમણે આ બાબત ન્યાયાલયમાં વિચારાધિન હોવાનું નોંધ્યું હતું.

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના તમામ પગલાને સાથસહકાર આપવાની ખાતરી આપી છે.

પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીને એવી ખાતરી પણ આપી હતી કે રાજ્ય સરકારને દુષ્કાળની સ્થિતિનો સામનો કરવા શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવશે અને કેન્દ્ર સરકારની ટીમ ટૂંક સમયમાં રાજ્યમાં નીમવામાં આવશે.

AP/TR/GP

B