Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ડૉ. પ્રણવ પંડ્યાએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં દાન પેટે રૂ. 1.25 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો

ડૉ. પ્રણવ પંડ્યાએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં દાન પેટે રૂ. 1.25 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો

વિશ્વ ગાયત્રી પરિવારના વડા ડૉ. પ્રણવ પંડ્યાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં દાન પેટે રૂ. 1.25 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હતો.

J.Khunt/GP/RP