પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. એમ. બાલામુરલિક્રિષ્ના દ્વારા શાસ્ત્રીય કર્ણાટકી ગીત પાલુકે બંગારામાયેનાની પ્રસ્તુતિ શેર કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“તેજસ્વી ડૉ. એમ. બાલામુરલીકૃષ્ણાજી દ્વારા પાલુકે બંગારામાયનાની આ અનુકરણીય પ્રસ્તુતિ શેર કરી રહ્યો છું.”
Sharing this exemplary rendition of Paluke Bangaaramaayena by the brilliant Dr. M. Balamuralikrishna Ji. #ShriRamBhajan https://t.co/sidqOBREcm
— Narendra Modi (@narendramodi) January 15, 2024
YP/PG/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Sharing this exemplary rendition of Paluke Bangaaramaayena by the brilliant Dr. M. Balamuralikrishna Ji. #ShriRamBhajan https://t.co/sidqOBREcm
— Narendra Modi (@narendramodi) January 15, 2024