Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ડૉ. એપીજે અબ્દુલ કલામની જયંતિ સમારોહમાં પ્રધાનમંત્રીનું સંબોધન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને ‘રાષ્ટ્રપતિ’ થી પહેલા ‘રાષ્ટ્રરત્ન’ બતાવ્યા. તેઓ નવી દિલ્હીના ડીઆરડીઓ ભવનમાં ડૉ. કલામની જયંતિ સમારોહમાં બોલી રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આવનારી પેઢીઓને પ્રેરિત કરવા માટે રામેશ્વરમમાં ડૉ. કલામનું એક સ્મારક બનાવવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યાં વધુ લોકો જિંદગીમાં તકો શોધતા હોય છે, ત્યાં ડૉ. કલામ હંમેશા નવા પડકારોની શોધમાં રહેતા હતા. તેમણે કચ્છમાં ભૂકંપ પછી થયેલા પૂનઃનિર્માણ દરમિયાન ડૉ. કલામની સાથે કરાયેલા નજીકના કાર્યોને યાદ કર્યા.

એક શિક્ષકના રૂપમાં યાદ કરાનારા ડૉ. કલામની ઈચ્છાને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ આવનારી પેઢીઓના પોષણના મહત્વથી સારી રીતે વાકેફ હતા. તેમણે કહ્યું કે ડૉ. કલામની જયંતિ પર આપણને એ જાણકારી મેળવવી જોઈએ કે આપણે ભારતમાં નવાચારને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકીએ છીએ.

પ્રધાનમંત્રીએ કેટલાય એવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો જ્યાં નવાચાર જરૂરી છે. જેમાં સાઈબર સુરક્ષા, દરેક માટે આવાસ, નદીઓનું જોડાણ, કૃષિ ઉત્પાદકતા વધારવી, સમુદ્ર આધારિત અર્થવ્યવસ્થા (બ્લૂ ઈકોનોમી) અને શૂન્ય દોષ, શૂન્ય પ્રભાવ (ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટ) વાળું નિર્માણ સામેલ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ડૉ. કલામ ન માત્ર એક ખૂબ જ સામાન્ય પૃષ્ઠભૂમિથી ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા પરંતુ વસ્તુતઃ સાધારણ થી અસાધારણ સંસ્થાઓનું નિર્માણ કર્યું. આપણે બધા તેમના ઉદહરણથી પ્રેરણા લેતા રહેવું જોઈએ.

આ પહેલા, પ્રધાનમંત્રીએ ડીઆરડીઓ ભવનમાં ડૉ. એપીજે અબ્દુલ કલામની એક પ્રતિમાનું અનાવરણ કર્યું. તેમણે ‘ડૉ. કલામના જીવન ઉત્સવ’ શીર્ષક વાળા એક ફોટો પ્રદર્શનીનું પણ ઉદ્ઘાટન કર્યું અને તેની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ ડૉ. કલામ પર એક સ્મારક ટપાલ ટિકિટ પણ જારી કરી.

આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી એમ. વેંકૈયા નાયડૂ, શ્રી મનોહર પારિકર, શ્રી રવિશંકર પ્રસાદ અને ડૉ. હર્ષવર્ધન પણ ઉપસ્થિત હતા.

AP/J.Khunt/GP