પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના રાજકીય નેતાઓ સાથે આજે યોજાયેલી બેઠકને સર્વાંગી વિકાસ સાથે વિકસિત અને પ્રગતિશીલ જમ્મુ-કાશ્મીરની દિશામાં ચાલી રહેલા પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવી હતી.
પ્રધાનમંત્રીએ બેઠક બાદ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને આમ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીરના રાજકીય નેતાઓ સાથે આજે યોજાયેલી બેઠક જ્યાં સર્વાંગી વિકાસ હશે તેવા વિકસિત અને પ્રગતિશીલ જમ્મુ-કાશ્મીરની દિશામાં ચાલી રહેલા પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે.
જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહીનો પાયો મજબૂત કરવો એ અમારી પ્રાથમિકતા છે. સીમાંકનની કામગીરી ઝડપથી થવી જોઇએ જેથી ચૂંટણીઓ યોજાઇ શકે અને જમ્મુ અને કાશ્મીરને વિકાસના માર્ગે આગળ વધવા માટે મજબૂતી આપી શકે તેવી ચૂંટાયેલી સરકાર પ્રાપ્ત થાય.
આપણી લોકશાહીની સૌથી મોટી તાકાત એક જ ટેબલ પર બેસીને અભિપ્રાયોનું આદાનપ્રદાન કરવાનું આપણું સામર્થ્ય છે. મેં જમ્મુ અને કાશ્મીરના નેતાઓને કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરને ખાસ કરીને યુવાનો સહિત ત્યાંના લોકોએ રાજકીય નેતૃત્વ આપવાનું છે અને તેમની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે તેવી ખાતરી આપવાની છે.”
Today’s meeting with political leaders from Jammu and Kashmir is an important step in the ongoing efforts towards a developed and progressive J&K, where all-round growth is furthered. pic.twitter.com/SjwvSv3HIp
— Narendra Modi (@narendramodi) June 24, 2021
Our priority is to strengthen grassroots democracy in J&K. Delimitation has to happen at a quick pace so that polls can happen and J&K gets an elected Government that gives strength to J&K’s development trajectory. pic.twitter.com/AEyVGQ1NGy

Our democracy’s biggest strength is the ability to sit across a table and exchange views. I told the leaders of J&K that it is the people, specially the youth who have to provide political leadership to J&K, and ensure their aspirations are duly fulfilled. pic.twitter.com/t743b0Su4L

SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com