Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જમ્મુ અને કાશ્મીરના પ્રતિભાશાળી યુવાનો સ્ટાર્ટઅપ્સમાં અગ્રણી કાર્ય કરી રહ્યા છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરનાં પ્રતિભાશાળી યુવાનો સાથે વાતચીતની કેટલીક ઝાંખી શેર કરી છે, જેઓ સ્ટાર્ટઅપમાં અગ્રણી કામગીરી કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી:

ગઈકાલે મને શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીરનાં પ્રતિભાશાળી યુવાનોને મળવાની તક મળી હતી, જેઓ સ્ટાર્ટઅપમાં અગ્રણી કામગીરી કરી રહ્યાં છે. વાતચીતના મુખ્ય અંશો પ્રકારે છે.”

 

AP/GP/JT