પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાગરિકોને જન મન સર્વેક્ષણ હાથ ધરવા અને છેલ્લાં 10 વર્ષમાં ભારતે હાંસલ કરેલી પ્રગતિ પર તેમનાં અભિપ્રાયો શેર કરવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “છેલ્લાં 10 વર્ષમાં ભારતે વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલી પ્રગતિ વિશે તમે શું વિચારો છો?
નમો એપ પર જન મન સર્વે મારફતે તમારો પ્રતિસાદ સીધો જ મારી સાથે શેર કરો!”
What do you think of the progress achieved by India in various sectors in the last 10 years?
Share your feedback directly with me through the #JanManSurvey on the NaMo App!
Click here to participate now:https://t.co/CXcuYLI9Qx
— Narendra Modi (@narendramodi) January 1, 2024
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com