પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2014 પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગોના 53,868 કિલોમીટરથી વધુના એમ્પ્લીફિકેશન અંગે કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીની ટ્વીટ શેર કરી છે.
આ સિદ્ધિને બિરદાવતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“છેલ્લાં 9 વર્ષ તમામ ઇન્ફ્રા સંબંધિત ક્ષેત્રો પરિવર્તનકારી રહ્યા છે. બહેતર રોડ કનેક્ટિવિટીએ અર્થતંત્રના અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોને ખૂબ મજબૂત બનાવ્યા છે.”
The last 9 years have been transformative in all infra related sectors. Better road connectivity has greatly strengthened other vital areas of the economy. https://t.co/7BkOH3AfLn
— Narendra Modi (@narendramodi) April 26, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com