પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચેન્નાઈ એરપોર્ટ પર નવું અત્યાધુનિક ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગ ચેન્નાઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મહત્વપૂર્ણ ઉમેરો હશે. શ્રી મોદીએ એમ પણ ઉમેર્યું હતું કે તેનાથી કનેક્ટિવિટીને વેગ મળશે અને સ્થાનિક અર્થતંત્રને પણ ફાયદો થશે.
એક ટ્વીટ થ્રેડમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી આપી હતી કે ચેન્નાઈ એરપોર્ટ પર નવા અદ્યતન ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન માનનીય પીએમ શ્રી નરેન્દ્ર મોદી 8મી એપ્રિલ 2023ના રોજ કરવાના છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ટ્વીટનો જવાબ; પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ચેન્નાઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ એક મહત્વપૂર્ણ ઉમેરો હશે. તેનાથી કનેક્ટિવિટીને વેગ મળશે અને સ્થાનિક અર્થતંત્રને પણ ફાયદો થશે.”
This will be an important addition to Chennai’s infrastructure. It will boost connectivity and also benefit the local economy. https://t.co/lWMBMmvvRU
— Narendra Modi (@narendramodi) April 6, 2023
இது சென்னையின் உள்கட்டமைப்பிற்கு கூடுதல் வலு சேர்க்கும். அதோடு இணைப்பு வசதியை அதிகரித்து உள்ளூர் பொருளாதாரத்திற்கும் ஊக்கமளிக்கும். https://t.co/lWMBMmvvRU
— Narendra Modi (@narendramodi) April 6, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com