Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ચીનનાં શિયામેનમાં બ્રિક્સનાં શિખર સંમેલન – 2017 દરમિયાન સભ્ય દેશોનાં નેતાઓની હાજરીમાં થયેલી સમજૂતીઓ (04 સપ્ટેમ્બર, 2017)


1- આર્થિક અને વેપાર ક્ષેત્રે સહકાર સ્થાપિત કરવા પર બ્રિક્સ એક્શન એજન્ડા

2- નવીનતા ક્ષેત્રે સહકાર સ્થાપિત કરવા માટે બ્રિક્સની કાર્યયોજના (2017-2020)

3- બ્રિક્સ કસ્ટમ્સ કોઓપરેશન માટે વ્યૂહાત્મક ફ્રેમવર્ક

4 – બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક વચ્ચે વ્યૂહાત્મક સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ)

NP/J.Khunt/TR/GP