Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગોવા મુક્તિ દિવસ પર, અમે મહાન મહિલાઓ અને પુરુષોની બહાદુરી અને નિશ્ચયને યાદ કરીએ છીએ જેઓ ગોવાને મુક્ત કરવાની ચળવળમાં સક્રિય રીતે સામેલ હતા: પ્રધાનમંત્રી


આજે ગોવા મુક્તિ દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એ મહાન મહિલાઓ અને પુરુષોની બહાદુરી અને સંકલ્પને યાદ કર્યો જેઓ ગોવાને મુક્ત કરવાની ચળવળમાં સક્રિયપણે સામેલ હતા.

X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:

આજે, ગોવા મુક્તિ દિવસ પર, અમે મહાન મહિલાઓ અને પુરુષોની બહાદુરી અને સંકલ્પને યાદ કરીએ છીએ જેઓ ગોવાને મુક્ત કરવાના આંદોલનમાં સક્રિયપણે સામેલ હતા. તેમની બહાદુરી અમને ગોવાની સુધારણા અને રાજ્યના લોકોની સમૃદ્ધિ માટે કામ કરતા રહેવા માટે પ્રેરિત કરે છે.”

AP/IJ/GP/JD