Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુરૂ તેગ બહાદૂરને એમની શહાદતના દિને નમન કરતાં પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂ તેગ બહાદૂરને એમની શહાદતના દિને નમન કર્યા છે. એમણે જણાવ્યું છે કે, હું ગુરૂ તેગ બહાદૂરને એમની શહાદતના દિને નમન કરૂં છું. તેઓ ખૂબ જ શુરવીર અને સમાજની સેવા માટે પ્રતિબદ્ધ હતા. તેઓ આજે પણ પ્રેરણાનાં સ્ત્રોત બની રહ્યા છે.

UM/J.Khunt/DK