Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ખેડૂતોને સસ્તા યુરિયા આપવા માટે રૂ. 10 લાખ કરોડની સબસીડી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન કહ્યું હતું કે સરકારે ખેડૂતો માટે યુરિયા સબસિડી તરીકે રૂ. 10 લાખ કરોડ ફાળવ્યા છે. તેમણે કહ્યું હતું કે “વૈશ્વિક સ્તરે રૂ. 3,000 પ્રતિ થેલીની કિંમત ધરાવતા યુરિયાને ખેડૂતોને પ્રતિ થેલી રૂ. 300ના સસ્તા દરે આપવા માટે, સરકારે યુરિયા સબસિડી તરીકે રૂ. 10 લાખ કરોડ ફાળવ્યા છે.

 

PM India

પીએમએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને માહિતી આપી હતી કે યુરિયાની બેગ જે કેટલાક વૈશ્વિક બજારોમાં ખેડૂતોને રૂ. 3,000 રૂપિયાથી વધુના ભાવે આપવામાં આવે છે. “યુરિયાની થેલીઓ જે કેટલાક વૈશ્વિક બજારોમાં 3,000માં વેચાય છે, તે હવે સરકાર આપણા ખેડૂતોને રૂ. 300માં વેચે છે, અને તેથી સરકાર રૂ. 10 લાખ કરોડની સબસિડી આપી રહી છે.

CB/GP/JD