Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેરળના બીલીવર્સ ચર્ચના મેટ્રોપોલીટન બીશપ ડૉ. કે. પી. યોહાન્ના પ્રધાનમંત્રીને મળ્યા


કેરળના બીલીવર્સ ચર્ચના મેટ્રોપોલીટન બીશપ ડૉ. કે. પી. યોહાન્નાએ તેમના પ્રતિનિધિમંડલ સાથે આજે (17-3-2016) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. ડૉ. યોહાન્નાએ રૂ. 1 કરોડનો ચેક ગંગા સ્વચ્છતા અભિયાન માટે અર્પણ કર્યો. આ અવસરે રાજ્યસભાના ઉપસભાપતિ પ્રો. પી. જે. કુરીયન પણ હાજર હતા.

AP/J.Khunt/GP