Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ભારત અને પોર્ટુગલ વચ્ચે બેવડા કરવેરા નિવારવા માટેની પ્રણાલીમાં સુધારો કરતા પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને પોર્ટુગલ વચ્ચે બેવડા કરવેરા નિવારવા માટેની પ્રણાલીમાં સુધારો કરતા પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે. આ પ્રોટોકોલ આવક પરના વેરા સંબંધી નાણાકીય કરચોરી અટકાવવાની પણ ખાતરી આપશે.

એકવાર પ્રોટોકોલ અમલમાં આવી જશે ત્યારબાદ ભારત અને પોર્ટુગલ કર સંબંધી માહિતીનું આદાનપ્રદાન કરી શકશે કે જે બંને દેશોની કર સત્તાઓને કરચોરી અટકાવવા માટે સહાય કરશે.

J.Khunt/TR/GP