પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે ખેડૂતોનાં જીવન સુધારવા અને તેમની આવક વધારવા માટે રૂ. 13,966 કરોડનાં કુલ ખર્ચ સાથે સાત યોજનાઓને મંજૂરી આપી હતી.
1. ડિજિટલ એગ્રિકલ્ચર મિશન: ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માળખા પર આધારિત, ડિજિટલ એગ્રિકલ્ચર મિશન ખેડૂતોનાં જીવનને સુધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ મિશનનો કુલ ખર્ચ રૂ. 2.817 કરોડ છે. તેમાં બે પાયાના આધારસ્તંભ છે.
આ મિશનમાં આ માટે જોગવાઈ કરવામાં આવી છે
2. ખાદ્ય અને પોષકતત્વોની સુરક્ષા માટે પાક વિજ્ઞાનઃ જેમાં કુલ રૂ. 3,979 કરોડનો ખર્ચ થશે. આ પહેલ ખેડૂતોને આબોહવાની સ્થિતિસ્થાપકતા માટે તૈયાર કરશે અને 2047 સુધીમાં ખાદ્ય સુરક્ષા પૂરી પાડશે. તેમાં સાત સ્તંભો છે જેમ કે,
કૃષિ શિક્ષણ, વ્યવસ્થાપન અને સામાજિક વિજ્ઞાનને મજબૂત બનાવવુંઃ રૂ. 2,291 કરોડના કુલ ખર્ચ સાથે આ પગલાંથી કૃષિ વિદ્યાર્થીઓ અને સંશોધકો વર્તમાન પડકારો માટે તૈયાર થશે અને તેમાં નીચેની બાબતો સામેલ હશે.
4. પશુધનને સંતુલિત સ્વાસ્થ્ય અને ઉત્પાદન: કુલ રૂ. 1,702 કરોડના ખર્ચ સાથે, આ નિર્ણયનો ઉદ્દેશ પશુધન અને ડેરીમાંથી ખેડૂતોની આવક વધારવાનો છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે
5. બાગાયતી ખેતીનો સ્થાયી વિકાસઃ કુલ રૂ. 860 કરોડનાં ખર્ચ સાથે આ પગલાંનો ઉદ્દેશ બાગાયતી છોડમાંથી ખેડૂતોની આવક વધારવાનો છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે
6. રૂ. 1,202 કરોડના ખર્ચ સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રને મજબૂત બનાવવું
7. રૂ. 1,115 કરોડના ખર્ચ સાથે કુદરતી સંસાધન વ્યવસ્થાપન
AP/GP/JD