પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 ફેબ્રુઆરીના રોજ કોકરાઝારમાં યોજાનાર ઐતિહાસિક એક દિવસીય ખાસ વિધાનસભા સત્રની પ્રશંસા કરી છે.
શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર અને આસામ બંનેમાં NDA સરકારો બોડો સમુદાયને સશક્ત બનાવવા અને બોડો આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અથાક પ્રયાસો કરી રહી છે. આ કાર્યો વધુ જોશ સાથે ચાલુ રહેશે.
આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા શર્મા દ્વારા કોકરાઝારમાં એક દિવસીય વિધાનસભા સત્રની જાહેરાતના X ની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;
“કેન્દ્ર અને આસામ બંનેમાં NDA સરકારો બોડો સમુદાયને સશક્ત બનાવવા અને બોડો આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અથાક પ્રયાસો કરી રહી છે. આ કાર્યો વધુ જોશ સાથે ચાલુ રહેશે.
મને કોકરાઝારની મારી મુલાકાત ખૂબ જ યાદ છે, જ્યાં મેં જીવંત બોડો સંસ્કૃતિ જોઈ હતી.”
The NDA Governments, both in the Centre and Assam, have been working tirelessly to empower the Bodo community and fulfil Bodo aspirations. These works will continue with even greater vigour.
I fondly recall my own visit to Kokrajhar, where I witnessed the vibrant Bodo culture. https://t.co/WXjwPl5QOa
— Narendra Modi (@narendramodi) February 15, 2025
কেন্দ্ৰ আৰু অসম উভয়ৰে এন ডি এ চৰকাৰে বড়ো জনগোষ্ঠীৰ সবলীকৰণ আৰু বড়োসকলৰ আকাংক্ষা পূৰণৰ বাবে অক্লান্তভাৱে কাম কৰি আহিছে। এই কামবোৰ আৰু অধিক উদ্যমেৰে চলি থাকিব।
মোৰ নিজৰ কোকৰাঝাৰ ভ্ৰমণৰ কথা মনত পৰে, য’ত মই স্পন্দনশীল বড়ো সংস্কৃতিৰ সাক্ষী হৈছিলো। https://t.co/WXjwPl5QOa

AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com