નાગરિકોને સેવાઓની ડિજિટલ ડિલિવરી સક્ષમ કરવા માટે 1લી જુલાઈ, 2015ના રોજ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. તે ખૂબ જ સફળ કાર્યક્રમ સાબિત થયો છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને મંજૂરી આપી છે. કુલ ખર્ચ ₹14,903 કરોડ છે.
આ નીચેનાને સક્ષમ કરશે:
CB/GP/JD
Today’s Cabinet decision on the expansion of the Digital India programme is a testament to our commitment towards a technologically empowered India.
— Narendra Modi (@narendramodi) August 16, 2023
It will boost our digital economy, provide better access to services and strengthen our IT ecosystem. https://t.co/DKMSpngdSj https://t.co/vYz6kBk3BD