પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 1500m-T46 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રમોદને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“પુરુષોની 1500m-T46 ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવવા બદલ પ્રમોદને અભિનંદન! તે એક અસાધારણ અને પ્રેરક પ્રદર્શન હતું.”
Congratulations to Pramod on securing the Silver medal in the Men’s 1500m-T46 event! An exceptional and motivating performance it was. pic.twitter.com/SlQOCRsMdO
— Narendra Modi (@narendramodi) October 24, 2023
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Congratulations to Pramod on securing the Silver medal in the Men's 1500m-T46 event! An exceptional and motivating performance it was. pic.twitter.com/SlQOCRsMdO
— Narendra Modi (@narendramodi) October 24, 2023