પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આહિકા મુખર્જી અને સુતીર્થ મુખર્જીને એશિયન ગેમ્સમાં મહિલા ટેબલ ટેનિસ ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એશિયન ગેમ્સમાં ભારત દ્વારા મહિલા ડબલ્સમાં આ પ્રથમ મેડલ છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આહિકા મુખર્જી અને સુતીર્થ મુખર્જીને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. આ એક ખાસ જીત છે કારણ કે એશિયન ગેમ્સમાં ભારત દ્વારા મહિલા ડબલ્સ સ્પર્ધામાં આ પહેલો મેડલ છે.
તેમનું સમર્પણ, કુશળતા અને ટીમ વર્ક અનુકરણીય છે.”
Congratulations to Ayhika Mukherjee and Sutirtha Mukherjee on winning the Bronze Medal. This is a special win because it is the first ever medal in the women’s doubles event by India at the Asian Games.
Their dedication, skills and teamwork are exemplary. pic.twitter.com/wVK2WOShRk— Narendra Modi (@narendramodi) October 2, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Congratulations to Ayhika Mukherjee and Sutirtha Mukherjee on winning the Bronze Medal. This is a special win because it is the first ever medal in the women's doubles event by India at the Asian Games.
— Narendra Modi (@narendramodi) October 2, 2023
Their dedication, skills and teamwork are exemplary. pic.twitter.com/wVK2WOShRk