પ્રધાનમંત્રીએ તે વાત પર પ્રકાશ ફેંક્યો કે એનઇપી 2000 (NEP 2020) નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે.
કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા X પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું:
“કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી @dpradhanbjp એ ગહન શિક્ષણ, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને સાંસ્કૃતિક મૂળની જાળવણી માટે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના મહત્વ પર પ્રકાશ પાડે છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે એનઇપી 2020 નવીન પહેલ અને સંસાધનો સાથે આ વિઝનને સમર્થન આપે છે – જરૂરથી વાંચો!”
Union Education Minister Shri @dpradhanbjp highlights the importance of teaching young children in their mother tongue for deep learning, fostering creativity and preserving cultural roots. He mentions how NEP 2020 supports this vision with innovative initiatives and resources –… https://t.co/Vd3rZpeo12
— PMO India (@PMOIndia) December 11, 2024
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com