Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઉસ્તાદ અમજદઅલી ખાન પ્રધાનમંત્રીને મળ્યા

ઉસ્તાદ અમજદઅલી ખાન પ્રધાનમંત્રીને મળ્યા


સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

વરિષ્ઠ સંગીતકાર અને સરોદ વાદકે ભારતીય શાસ્ત્રીય સંગીતના 20 મહારથીઓના જીવન અને સમય પરનું તેમનું પુસ્તક `માસ્ટર ઓન માસ્ટર્સ’ પ્રધાનમંત્રીને સુપરત કર્યું હતું.

AP/J.Khunt/TR