પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સંસદમાં ઈન્ડિયન માઈનોરિટીઝ ફાઉન્ડેશનના ધાર્મિક નેતાઓના એક પ્રતિનિધિમંડળને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ
“આજે સંસદમાં ધાર્મિક નેતાઓના પ્રતિનિધિમંડળને મળીને આનંદ થયો. આપણા રાષ્ટ્રના વિકાસના માર્ગ પર તેમના દયાળુ શબ્દો માટે હું તેમનો આભાર માનું છું.”
Delighted to meet a delegation of religious leaders in Parliament today. I thank them for their kind words on the development trajectory of our nation. @Minoritiesfdn pic.twitter.com/l9a5vNdoZ2
— Narendra Modi (@narendramodi) February 5, 2024
AP/GP/JD