ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા ઇઝરાયેલના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી લેફ્ટનન્ટ જનરલ (Res) બેન્જામિન ગેન્ટ્ઝે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઈઝરાયેલ વચ્ચે સંરક્ષણ સહયોગમાં ઝડપી વૃદ્ધિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ ઇઝરાયેલની સંરક્ષણ કંપનીઓને ભારતમાં સહ-વિકાસ અને સહઉત્પાદનની તકોનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Was pleased to meet Deputy PM & Defence Minister of Israel H.E. Benjamin Gantz @gantzbe. As we mark 30 years of full diplomatic relations between India and Israel, our defence cooperation is expanding and diversifying to include joint research, development and production. pic.twitter.com/psZzhbXCJc
— Narendra Modi (@narendramodi) June 2, 2022