Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આર્થિક સર્વેક્ષણ આપણી અર્થવ્યવસ્થાની પ્રવર્તમાન શક્તિઓને પ્રકાશિત કરે છે અને વિવિધ સરકારી સુધારાના પરિણામો પણ દર્શાવે છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે આર્થિક સર્વેક્ષણ આપણી અર્થવ્યવસ્થાની પ્રવર્તમાન શક્તિઓને ઉજાગર કરે છે અને સરકાર દ્વારા લાવવામાં આવેલા વિવિધ સુધારાઓના પરિણામો પણ દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“આર્થિક સર્વેક્ષણ આપણા અર્થતંત્રની પ્રવર્તમાન શક્તિઓને પ્રકાશિત કરે છે અને અમારી સરકાર દ્વારા લાવવામાં આવેલા વિવિધ સુધારાઓના પરિણામો પણ દર્શાવે છે.

આપણે વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધીએ છીએ ત્યારે તે વધુ વૃદ્ધિ અને પ્રગતિ માટેના ક્ષેત્રોને પણ ઓળખે છે.

https://www.indiabudget.gov.in/economicsurvey/doc/echapter.pdf “

CB/GP/JD