Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આયુષ્માન ભારત યોજના, ગરીબો માટે કવચ છે: પીએમ


પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી છે કે આયુષ્માન ભારત યોજના ગરીબ ભાઈઓ અને બહેનો માટે વરદાનથી ઓછી નથી.

આયુષ્માન ભારત વિશેનો વિડિયો શેર કરતાં, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

आयुष्मान भारत ने हमारे गरीब भाई-बहनों के इलाज के खर्च की चिंता दूर की है। यह योजना जिस तरह से उनके लिए रक्षा कवच बनी है, वो किसी वरदान से कम नहीं है।”

YP/GP/JD