Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી અને સંવર્ધન કરવા માટે ઈન્ડિયા આર્ટ, આર્કિટેક્ચર અને ડિઝાઈન દ્વીવાર્ષિક જેવા ફોરમ મહત્વપૂર્ણ છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે ભારતની કલા, સ્થાપત્ય અને ડિઝાઇન દ્વીવાર્ષિકની ઝલક શેર કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

આજે ઈન્ડિયા આર્ટ, આર્કિટેક્ચર અને ડિઝાઈન દ્વીવાર્ષિકની મુલાકાત લઈને રોમાંચિત છું. આવા મંચો આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી અને સંવર્ધન માટે મહત્વપૂર્ણ છે. તેઓ સર્જનાત્મક મગજને એકરૂપ થવા, પ્રેરણા આપવા અને ભારતીય પરંપરાઓના જીવંત વારસાને જીવંત રાખવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

Thrilled to have visited the India Art, Architecture & Design Biennale today. Such forums are vital in celebrating and nurturing our rich cultural heritage. They provide a unique platform for creative minds to converge, inspire and keep the vibrant legacy of Indian traditions… pic.twitter.com/s1vzMrlI3R

— Narendra Modi (@narendramodi) December 8, 2023

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com