પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેક યુવાનોની આકાંક્ષાઓ પૂર્ણ થાય તેવી ઇકોસિસ્ટમ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા વિશે લેખો, ગ્રાફિક્સ, વીડિયો અને માહિતી શેર કરી છે.
પ્રધાનમંત્રી ટ્વિટ કર્યું: “આપણા રાષ્ટ્રના યુવાનોને સશક્ત બનાવવા એ અમારી સરકારના કાર્યનું કેન્દ્ર છે. વિવિધ ક્ષેત્રોમાં, અમે એક ઇકોસિસ્ટમ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જ્યાં દરેક યુવાનોની આકાંક્ષાઓ પૂર્ણ થાય. #9YearsOfEmpoweringYouth”
Empowering the youth of our nation is at the heart of our government’s work. Across diverse sectors, we are committed to creating an ecosystem where every youngster’s aspirations are fulfilled. #9YearsOfEmpoweringYouthhttps://t.co/mjiFsNdWeJ
— Narendra Modi (@narendramodi) June 7, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com