છેલ્લા ઘણા વર્ષોમાં સામૂહિક પ્રયાસોથી એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે; એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને જાળવવામાં આદિવાસી સમુદાયો અને આસપાસના વિસ્તારોની મહિલાઓની ભૂમિકા પણ એટલી જ પ્રશંસનીય છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગીરમાં સફારી પર ગયા, જે ભવ્ય એશિયાઈ સિંહના ઘર તરીકે જાણીતું છે.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:.
“આજે સવારે, #WorldWildlifeDay પર, હું ગીરમાં સફારી પર ગયો, જે આપણે બધા જાણીએ છીએ તેમ ભવ્ય એશિયાઈ સિંહનું ઘર છે. ગીરમાં આવવાથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતી વખતે અમે સામૂહિક રીતે કરેલા કાર્યની ઘણી યાદો પણ તાજી થઈ જાય છે. છેલ્લા ઘણા વર્ષોમાં સામૂહિક પ્રયાસોથી તે સુનિશ્ચિત થયું છે કે એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને જાળવવામાં આદિવાસી સમુદાયો અને આસપાસના વિસ્તારોની મહિલાઓની ભૂમિકા પણ એટલી જ પ્રશંસનીય છે.”
“અહીં ગીરની કેટલીક વધુ ઝલક છે. હું તમને સૌને ભવિષ્યમાં ગીરની મુલાકાત લેવા માટે આગ્રહ કરું છું.”
“ગીરમાં સિંહો અને સિંહણો! આજે સવારે મેં ફોટોગ્રાફી કરવાનો પ્રયાસ કર્યો.”
This morning, on #WorldWildlifeDay, I went on a Safari in Gir, which, as we all know, is home to the majestic Asiatic Lion. Coming to Gir also brings back many memories of the work we collectively did when I was serving as Gujarat CM. In the last many years, collective efforts… pic.twitter.com/S8XMmn2zN7
— Narendra Modi (@narendramodi) March 3, 2025
Here are some more glimpses from Gir. I urge you all to come and visit Gir in the future. pic.twitter.com/IKIFI9hcgI
— Narendra Modi (@narendramodi) March 3, 2025
Lions and lionesses in Gir! Tried my hand at some photography this morning. pic.twitter.com/TKBMKCGA7m
— Narendra Modi (@narendramodi) March 3, 2025
*********
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com