Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આજે ઉદ્ઘાટન થઈ રહેલા પ્રોજેક્ટ્સ દિલ્હીના લોકોને સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તે દિલ્હીના લોકોને સશક્ત બનાવવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“દિલ્હીના લોકોને વધુ સારી તકો અને જીવનની ગુણવત્તા સાથે સશક્ત બનાવવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતા છે, જે આજે ઉદ્ઘાટન થઈ રહેલા પ્રોજેક્ટ્સમાં પ્રતિબિંબિત થાય છે!”

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com