Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આંધ્રપ્રદેશના સીએમએ પીએમ સાથે મુલાકાત કરી


આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી @ysjagan પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.”

YP/GP/JD