પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 9 વર્ષોમાં લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવનારી અસંખ્ય પહેલોને પ્રકાશિત કરતી સર્જનાત્મકતા શેર કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“છેલ્લા 9 વર્ષોમાં, અમે ગૌરવ જાળવી રાખવા અને ભારતના સૌથી ગરીબ લોકોની આજીવિકા વધારવાનો પ્રયત્ન કર્યો છે. અસંખ્ય પહેલો દ્વારા અમે લાખો જીવનમાં પરિવર્તન કર્યું છે. દરેક નાગરિકની પ્રગતિ કરવા અને તેમના સપના પૂરા કરવાનું અમારું મિશન ચાલુ છે.
Over the past 9 years, we have strived to uphold the dignity and enhance the livelihoods of India’s poorest. Through numerous initiatives we have transformed millions of lives. Our mission continues – to uplift every citizen and fulfill their dreams. #9YearsOfSeva pic.twitter.com/FsydmGoAcf
— Narendra Modi (@narendramodi) May 30, 2023
बीते 9 वर्षों में भारत ने विकास की एक नई परिभाषा गढ़ी है। ये जनभागीदारी का ही परिणाम है कि गरीब हों या वंचित, नारीशक्ति हो या युवाशक्ति, हर वर्ग का सशक्तिकरण हुआ है। इस दौरान देश ने सभी क्षेत्रों में नवनिर्माण की मिसाल कायम की है। #9YearsOfSeva pic.twitter.com/UGnVbYQWvf
— Narendra Modi (@narendramodi) May 30, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Over the past 9 years, we have strived to uphold the dignity and enhance the livelihoods of India's poorest. Through numerous initiatives we have transformed millions of lives. Our mission continues - to uplift every citizen and fulfill their dreams. #9YearsOfSeva pic.twitter.com/FsydmGoAcf