Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અમૃત સરોવર તેમની સાથે સુમેળ સુનિશ્ચિત કરે છે જેમની સાથે આપણે આપણા ગ્રહને શેર કરીએ છીએ: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમૃત સરોવરના મહત્વને રેખાંકિત કર્યું છે અને કહ્યું છે કે જળ સંરક્ષણ અને સમુદાયની ભાગીદારી ઉપરાંત, અમૃત સરોવર આપણે જેમની સાથે આપણા ગ્રહને શેર કરીએ છીએ તેમની સાથે સુમેળ સુનિશ્ચિત કરી રહ્યા છે.

આસામના કામરૂપ જિલ્લાના સિંગરા ખાતેના એક શાંત સરોવરમાં ઉનાળામાં ડૂબકી મારતા હાથીઓ વિશે આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;

આહલાદક દૃશ્ય. જળ સંરક્ષણ અને સામુદાયિક સહભાગિતા ઉપરાંત, અમૃત સરોવરો પણ તેઓ સાથે સુમેળ સુનિશ્ચિત કરે છે જેની સાથે આપણે આપણા ગ્રહને શેર કરીએ છીએ.”

YP/GP/JD