પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રી મહામહિમ તૌફિક બિન ફૌઝાન અલ-રબિયા સાથે હસ્તાક્ષર કરાયેલા હજ કરાર 2025નું સ્વાગત કર્યું છે. શ્રી મોદીએ કહ્યું કે આ કરાર ભારતના હજ યાત્રાળુઓ માટે અદ્ભુત સમાચાર છે. “અમારી સરકાર શ્રદ્ધાળુઓ માટે યાત્રાના અનુભવોમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે”, પ્રધાનમંત્રીએ કહ્યું.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ દ્વારા X પરની એક પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું:
“હું આ કરારનું સ્વાગત કરું છું, જે ભારતના હજ યાત્રાળુઓ માટે અદ્ભુત સમાચાર છે. અમારી સરકાર શ્રદ્ધાળુઓ માટે યાત્રાના અનુભવોમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે.”
I welcome this agreement, which is wonderful news for Hajj pilgrims from India. Our Government is committed to ensuring improved pilgrimage experiences for devotees. https://t.co/oybHXdyBpK
— Narendra Modi (@narendramodi) January 13, 2025
AP/IJ/GP/JD